RelatedPosts
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરવાની કામગિરિ તમામ રાજકીય પક્ષો કરી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ અત્યસુધી 13 ઉમેદવારોની યાદી જાહેર કરી છે ત્યારે હવે ઉમેદવારની વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 10 ઉમેદવારનો નામ જાહેર કરવામાં આવ્યા છે.