BJP ના ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ કેમ્પેઇન પર પરેશ ધાનાણીના પ્રહારો, જાણો શું કહ્યું
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ સૂત્રો અને કેમ્પેઇનને લઈ મેદાને ઉતરતા હોય છે ત્યારે ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપના આ ગુજરાત મેં ...