કેશાજી ચૌહાણ અંબાજી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા, દિયોદરના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા
બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં દિયોદર વિધાનસભાના ઉમેદવાર તરીકે પસંદ થયેલા કેશાજી ચૌહાણ અંબાજી મંદિર દર્શન કરવા માટે ...