ભાજપનો પ્રયોગ કે પેપર ફૂટ્યું? યાદી જાહેર કરે તે પહેલા ઉમેદવારોએ પોતે જ જાહેરાત કરી
અમદાવાદ: બુધવારે રાત્રે પીએમ મોદીની હાજરીમાં ભાજપની બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવાને લઈને ચાર કલાક સુધી મનોમંથન ચાલ્યું હતું. આ દરમિયાન ઉમેદવારોના નામ નક્કી થઇ ગયા હોવાના અહેવાલો માધ્યમમાં ...