Tag: GUAJRAT CONGRESS
રાહુલ ગાંધીની આજની જૂનાગઢ મુલાકાત પણ રદ, આવનારા દિવસોમાં સૌરાષ્ટ્રમાં થઈ શકે છે મોટી સભા
રાહુલ ગાંધીનો ગઈકાલનો જુનાગઢ કાર્યક્રમ સ્થગિત થઈને આજ પર નિર્ધારિત થયો હતો, પરંતુ આજે પણ કાર્યક્રમને અંતિમ સમયે રદ કરી દેવામાં આવ્યો છે.
0
0
0
19 Sep, 09:09 AM