Tag: GUJARAT ELECTION 2027
ભાજપનાં ગઢનો કાંકરો ખેરવવા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા, તાલુકા-જિલ્લા પ્રમુખોના ઘરે રાહુલ ગાંધી કરશે રોકાણ
2024માં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ 2027માં ગુજરાતમાં ભગવા પક્ષને હરાવશે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી, જેમણે અગાઉ ગુજરાતમાં ભાજપને હરાવવાનું વચન આપ્યું હતું.
0
0
0
19 Sep, 09:24 AM