Tag: Shraddha Karma
રવિવારે સૂર્યગ્રહણ અને પિતૃપક્ષનો છેલ્લો દિવસ: શું સર્વપિતૃ અમાસના શ્રાદ્ધકર્મ પર કોઈ અસર થશે? જાણો તર્પણ માટે કુતુપકાળ અને કયાં શુભ કાર્યો કરી શકાય
21 સપ્ટેમ્બર, રવિવારે સર્વપિતૃ અમાવસ્યા છે. આ દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. સર્વપિતૃ અમાવસ્યાના દિવસે હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન જેવી ધાર્મિક વિધિઓનું વિશેષ મહત્ત્વ રહેલું છે. એવામાં જો આ દિવસે સૂર્ય કે ચંદ્રગ્રહણનો સંયો...
0
0
0
20 Sep, 01:24 PM