ગુજરાતમાં નવરાત્રિની શરૂ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. આ દરમમિયાન હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
આ વર્ષે પણ નવરાત્રીમાં ખેલૈયાઓને કિંજલ દવે 'ચાર ચાર બંગડી વાળી ગાડી...' ગીત નહીં સંભળાવી શકે, ગુજરાત હાઈકોર્ટે ગીતને લઈને આ ચુકાદો આપ્યો છે.
કોંગ્રેસના સાંસદ અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે ગુજરાત આવવાના હતા. પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનુ વિમાન દિલ્હીથી ટેકઓફ થઈ શક્યું નહોતુ. છેલ્લા છ મહિનામાં રાહુલ ગાધીએ ગુજરાતમાં છ મુલાકાત લીધી છે. જો ભાજપ ગુજરાતમાં હારી જાય છે, તો તેઓ પીએમ મ...
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક મહિનાથી કથિત ‘વોટ ચોરી’ મામલે ભાજપ અને ચૂંટણી પંચને ઘેરી રહ્યા છે. આજે ગુરુવારે રાહુલ...
શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપના નેતાઓમાં ગમે તેટલો રોષ હોય, તેઓ ખૂલીને ક્યારેય બોલતા નહીં, પરંતુ હમણાંથી ઘણી એવી ઘટનાઓ બની છે કે નેતાઓ શિસ્તને બાજુમાં મૂકીને જાહેરમાં બોલવા લાગ્યા છે. ક્યારેક કોઇ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરે છે તો કોઈ જાહેરમાં નિવેદન...
हैदराबाद जाने वाले एयर इंडिया एक्सप्रेस के विमान की विशाखापत्तनम में इमरजेंसी लैंडिंग करानी पड़ी. मिली जानकारी के अनुसार, पक्षी से टकराने के बाद इमरजेंसी लैंडिंग हुई.
भारत पर दबाव बनाने के लिए अमेरिकी राष्ट्रपति ट्रंप ने भारत के लिए नई मुसीबत खड़ी की है। अमेरिका ने ईरान में स्थित चाबहार बंदरगाह को भारत के लिए बंद कर दिया है।
2024માં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ 2027માં ગુજરાતમાં ભગવા પક્ષને હરાવશે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી, જેમણે અગાઉ ગુજરાતમાં ભાજપને હરાવવાનું વચન આપ્યું હતું.
રાહુલ ગાંધીનો ગઈકાલનો જુનાગઢ કાર્યક્રમ સ્થગિત થઈને આજ પર નિર્ધારિત થયો હતો, પરંતુ આજે પણ કાર્યક્રમને અંતિમ સમયે રદ કરી દેવામાં આવ્યો છે.
ચૂંટણી પંચ પર 'વોટ ચોરી'ના આક્ષેપો કરી 'એટમ બોમ્બ' ફોડનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે સીધા જ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર દેશમાં લોકતંત્રનો નાશ કરનારા અને 'વોટ ચોરો'ને છાવરવાનો આક્ષેપ કર્યો છે.
અતિવૃષ્ટિની સહાય, પાક વિમો, પોષણક્ષમ ભાવો, પશુપાલકોને દુધ ઉત્પાદકના સારા ભાવ, જમીન માપણી સહિતના મુદ્દે રેલી યોજાઈ જીલ્લા કલેકટર સુધી યોજાયેલ રેલીમાં ખેડુતો સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિતા રહ્યાં, સરકાર દ્વારા માંગો પુરી નહિં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉ...
જૂનાગઢમાં આયોજિત કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જેની ટોચના નેતૃત્વએ પણ
રાહુલ ગાંધીને મળવા માટે જૂનાગઢની 12 વર્ષની માહી સુરાણી પણ પહોંચી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ભવનાથમાં ચાલી રહેલા જિલ્લા અધ્યક્ષોના પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા આવવાના હતા, પરંતુ દિલ્હીમાં ખરાબ હવામાનને કારણે તેમનું વિમાન ઉડાન ન ભરી શક્યું. આ કારણે...
ગુજરાતમાં એક તરફ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ જે જિલ્લામાં હજી ચોમાસાની વિદાય થવાની બાકી છે ત્યારે આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, એટલે કે 22 અને 23 સપ્ટેમ્બરે પ્રથમ અને બીજા નોરતામાં પણ વરસાદ...
શું તમે 7/12ના ઉતારા, વારસાઈ નોંધ કે જમીન માપણી જેવાં કામો માટે સરકારી કચેરીઓની લાંબી લાઈનો અને વચેટિયાના ધક્કા ખાઈને કંટાળી ગયા છો? |